મારી પુત્રી માટે મેં જાતે ગુજરાત પોર્ટલ પર થી જાતિ ના પ્રમાણપત્ર માટે આવેદન કરેલ છે અને બધા પુરાવા પણ રજૂ કરેલ છે આ આવેદન ની પ્રક્રિયા સંપૂર્ણ રીતે સ્વીકારી લેવામાં આવી છે તેની રકમ ની પણ ભરપાઈ પણ સ્વીકારી લેવામાં આવી છે મારી પાસે આવેદન તથા રકમ ભરપાઈ એમ બંન્ને ની રસીદ છે તો મારે જાતિ ના પ્રમાણપત્ર ની સ્થિતિ ઓનલાઇન કેવી રીતે ચકાસી શકું






tesz.in
Hey , can you help?
Answer this question

Guide

How to get Non Creamy Layer Certificate in Gujarat?

Governments issue caste certificates for officially certifying that a person belongs to a particular caste or community. Non-Creamy Layer Certificate is issued to the Other Backward Class (O..
  Click here to get a detailed guide

Guide

Gujarat Voter List 2024 - Search By Name, Download

Empowering citizens to exercise their democratic rights is crucial, especially in the vibrant state of Gujarat. This concise guide offers clear steps for downloading the voter list, searchi..
  Click here to get a detailed guide